News

 Online

June 1st, 2016
વાપી નગરપાલિકામાં ગુમાસ્તાધારા લાયસન્સ, બાંધકામ વિકાસ પરવાનગી, ફાયર એનઓસી માટે ઓનલાઇન અરજી કરવા http://ifpgujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરવા વિનંતી છે.
Read More...

 Marathi Books

May 23rd, 2016
વાપી નગરપાલિકા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય ચલા ખાતે મહારાષ્ટ્રીયન વાચકોની માગણીને માન આપી મરાઠી પુસ્તકો ઉપલબ્ધ કરી ખાસ મરાઠી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. તેનો લાભ લેવા વાચકોને વિનંતી થઇ છે.
Read More...

 complain no

June 11th, 2015
વાપી નગરપાલિકા દ્વારા ફરિયાદ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. મોબાઇલ નં.૯૭૨૭૭૭૪૫૮૦ પર કોઇપણ વિભાગની સમસ્યાની ફરિયાદ કરી શકાય છે.
Read More...
Pages :1