Services

ટાઉન પ્લાનીંગ વિભાગ

વિષય લાયસન્સ ફી   રૂ. રીન્યુ ફી રૂ.
આર્કિટેકટ/એન્જીનીયર/ સાઇટ સુપરવાઇઝર/ સ્ટ્રક્ચરલ ડીઝાઇનર/ ૩૦૦૦/- પ્રતિ વર્ષ ૧૫૦૦/- પ્રતિ વર્ષ
ઓનર/ડેવલોપર ૩૦૦૦/- પ્રતિ વર્ષ ૧૫૦૦/- પ્રતિ વર્ષ
અ.નં. હેડ  દર
ડ્રેનેજ જોડાણ ફી - રહેણાંકનો ૧ મકાન માટે રૂ.૨૦૦૦/-
- એપાર્ટમેન્ટના કિસ્સા માટે પ્રતિ યુનિટ રૂ.૧૦૦૦/-
મકાન બાંધકામ પૂર્ણતાનું પ્રમાણપત્ર પ્રતિ ચો.ફૂટ રૂ.૦.૧૫ પૈસા અથવા રૂ.૧૦૦૦/- એ બેમાંથી જે વધુ હોય તે
ચકાસણી ફી બીલ્ટ અપ એરિયા ઉપર પ્રતિ ચો.ફૂટ રૂ.૦.૫૦ પૈસા
મકાન બાંધકામ પરવાનગી નકશાની નકલ એક નકશાની ઝેરોક્ષ કરેલ નકલ ફી પેટે રૂ.૩૦૦/- તથા ન.પા. વિસ્તારના રે.સ.નં. દર્શાવતા નકશાની કોમ્પ્યુટરાઇઝડ નકલ માટે પ્રતિ ચોરસ ઇંચ રૂ.૫/-

પાણી વિભાગ ધ્વારા લેવાતા ચાર્જ

અ.નં. વિગત  રકમ રૂ.
૧  લાઇન ટ્રાન્સફર ૧૫૦૦.૦૦
  ૨  રોડ નુકશાની સાથે લાઇન ટ્રાન્સફર ૩૫૦૦.૦૦
નામ ટ્રાન્સફર  ૨૫૦.૦૦
 ૩ નવા કનેકશન ઘર વપરાશ  
  ૧  સીક્યોરીટી ડિપોઝીટ ૨૫૦૦.૦૦
  ૨  રોડ ખોદકામ નુકશાની ચાર્જ ૨૦૦૦.૦૦
  ૩  નળ કનેકશન ફી  ૧૫૦૦.૦૦
નવા કનેકશન કોમર્શીયલ વપરાશ  
  ૧  સીક્યોરીટી ડિપોઝીટ ૫૦૦૦.૦૦
  ૨  રોડ ખોદકામ નુકશાની ચાર્જ ૨૦૦૦.૦૦
  ૩  નળ કનેકશન ફી  ૧૫૦૦.૦૦
ઘર વપરાશનો સાઇઝ પ્રમાણે નળ કનેકશનનો વાર્ષિક વેરો  
 ૧  ૧/૨"  ૬૦૦.૦૦
 ૨  ૩/૪"  ૯૦૦.૦૦
 ૩ ૧"  ૧૨૦૦.૦૦
 ૬ કમર્શિયલનો સાઇઝ પ્રમાણે નળ કનેકશનનો વાર્ષિક વેરો  
  ૧/૨"  ૧૨૦૦.૦૦
  ૩/૪"  ૧૮૦૦.૦૦
  ૧"  ૨૪૦૦.૦૦

ફાયર ફાયટર સેવાના ચાર્જ

અ.નં.   દરવારી 
વાપી નગરપાલિકા વિસ્તારમાં પ્રથમ ૩ કલાકના

રૂ.૭૦૦/-

 વાપી નગરપાલિકા વિસ્તારમાં ૩ કલાક બાદ (દર કલાકે) રૂ.૧૫૦/-    
 વાપી નગરપાલિકા હદવિસ્તારની બહાર ૬ કિ.મી ની અંદર       રૂ.૮/- પ્રતિ કિ.મી ના અને પ્રતિ કલાકના રૂ.૪૦૦/- કે રૂ.૧૦૦૦/- બે માંથી જે વધુ હોય તે
 વાપી ન.પા. હદ વિસ્તારની બહાર ૬ કિ.મી ની બહાર  રૂ.૮/- પ્રતિ કિ.મી ના
અને પ્રતિ કલાકના રૂ.૬૦૦/- કે રૂ.૨૦૦૦/- બે માંથી જે વધુ હોય તે
 વાપી શહેરથી ૬ કિમી ઉપર અને ૧૫ કિમીની અંદર       રૂ.૧૫૦૦/- તથા પ્રતિ કલાકના ૧૦૦
 વાપી શહેરથી ૧૫ કિમી ઉપર રૂ.૩૦૦૦/- તથા પ્રતિ કલાકના ૨૦૦ 
પીવાના પાણીનું ચાર્જ   
  (૧)    લગ્ન પ્રસંગે-૧ બંબો  રૂ.૫૦૦/-    
  (૨) પાણીની ટાંકીમાં નાંખવાનો ચાર્જ  રૂ.૭૦૦/- પ્રતિ ૫૦૦૦ લિ. 

નોંધ : કલાક તથા કિ.મીનો ચાર્જ ન.પા. ફાયર સ્ટેશનથી બનાવના સ્થળે જતા તથા આવતા સુધીનું કુલ ગણવામાં આવશે.

 

એમ્બ્યુલન્સ  સેવાના ચાર્જ

અ.નં. સેવાનું નામ દર
સીટીમાં મીનીમમ રૂ.૧૦૦/-
એમ્બ્યુલન્સ સીટી બહાર ગુજરાત રાજ્યની હદમાં (પ્રતિ કિમી) રૂ.૧૦/-
ગુજરાત રાજ્યની બહાર (પ્રતિ કિમી) રૂ.૧૨/-

 ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ પૈકી ઉપરોક્ત ફી ભરવા માટે રાહતની માંગણી કરે તો ૫૦% ફી માફી કરવાની સત્તા કારોબારી ચેરમેન તથા પ્રમુખશ્રીને આપવામાં આવે છે.